કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96

દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપદેશી ચણા
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • સ્વાદ પ્રમાણેલાલ મરચુ
  • 1+1/2 ચમચી ધાણાજીરૂ
  • ચપટીહળદર
  • 2 ચમચીલીંબુનો રસ
  • 2ચમચી
  • 2+1/2 ગ્લાસ પાણી
  • 2-3કાંદા
  • ૨-૩ટામેટાં
  • ૧ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  • તેલ
  • 1સૂકું લાલ મરચું
  • 1તમાલપત્ર
  • 2-3લવિંગ
  • ૧નાનો ટુકડો તજ
  • ચપટીહિંગ
  • 1 ચમચીચણાનો લોટ
  • 1/2 ચમચી ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દેશી ચણા અને પાંચથી છ કલાક માટે પલાળી લો. હવે કુકરમાં પાણી અને મીઠું નાખી ચણાને બાફી લો. હવે એક બાઉલમાં લાલ મરચું ધાણાજીરુ હળદર લીંબુ નો રસ અને થોડું પાણી નાંખી બરાબર મિક્સ કરી લો.

    દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મિક્સરમાં કાંદા અને ટામેટાની ગ્રેવી બનાવી લો. હવે ચીનમાં તેલ મૂકો તેલ ગરમ થાય પછી તેમાં જીરું સૂકા લાલ મરચા તમાલપત્ર લવિંગ નો વઘાર કરો.

    દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એમાં ચણાનો લોટ નાખી શેકી લો. પછી તેમાં મસાલાની પેસ્ટ કરી ૨થી ૩ મિનિટ માટે ઢાંકીને ચડવા દો. હવે તેમાં કાંદા ટામેટાની પેસ્ટ આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખી ઢાંકી ચાર થી પાંચ મિનિટ માટે ચઢવા દો.

    દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મીઠું બાફેલા ચણા ને થોડું પાણી નાખી મિક્સ કરી લો. હવે શાકને પાંચથી સાત મિનિટ માટે કુકર એ ગરમ મસાલો નાખી ધાણા નાખી સર્વ કરીલો.

    દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

thakkarmansi
thakkarmansi @mansi96
પર April 11, 2021 08:41
passion of my life is cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
April 13, 2021 12:19
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 4th for ચણા

Keywords

ચણા શાક દેશી ચણા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પુલાવ(Shahi Pulao Recipe In Gujarati)
  2. વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)
  3. ભાત કટલેસ.(Rice Cutlet Recipe In Gujarati)
  4. ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)
  5. સુરતી ભેળ (Surti Bhel Recipe in Gujarati)
  1. દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
  2. શાહી પુલાવ(Shahi Pulao Recipe In Gujarati)
  3. તંદૂરી સેન્ડવીચ (Tandoori Sandwich Recipe In Gujarati)
  4. સ્પગેટી ઈન મેરીનારા સોસ (Spaghetti In Marinara Sauce Recipe In Gujarati))
https://cookpad.wasmer.app/in-gu/recipes/14849144
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close