ઇટાલિયન વેજ ચીઝ પીઝા (Italian Veg. Cheese Pizza Recipe In Gujarati)

Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
ઇટાલિયન વેજ ચીઝ પીઝા (Italian Veg. Cheese Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ને સમારી ને તૈયાર રાખો.
- 2
બીજી બધી સામગ્રી ઘટકો મુજબ સાથે રાખો.
- 3
આમ તો વેજીટેબલ ને કાચા જ પાથરવા ના હોય છે પણ મારા ઘરે વડીલ હોવા થી હું પહેલા તેને થોડા ફ્રાય કરી દઉં છું જેથી ચાવવામાં તકલીફ ના પડે.
તો એક કડાઈ માં તેલ મૂકી ને બધા વેજીટેબલ ને ફ્રાય કરવા, તેમાં ચીલી ફ્લકેસ અને ઓરેગાનો નાખવો. - 4
હવે,પીઝા નાં રોટલા ને પહેલા થોડો શેકી લેવો, ત્યારબાદ તેના પર સેઝવાન સોસ પાથરવો અને કઢાઈ પર મૂકવો.
- 5
ત્યારબાદ તેના પર બધા વેજીટેબલ પાથરવા અને ચીઝ પાથરવું.
પીઝા નો બેઝ થોડો કડક હોય તો વધારે સારો લાગે છે તેથી તેને 5-7 મિનિટ રહેવા દેવો. - 6
પીઝા ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી ને ખાવા મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
- ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
- ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
- કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
- ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
- મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14868105
















ટિપ્પણીઓ