દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ની ઝીણી લેવી.
બીજી સામગ્રી માં ઘી, ગરમ કરેલું દૂધ જોઈએ. - 2
હવે કઢાઈ માં ઘી મૂકી ને દૂધી ને નિતારીને, પાણી નાં રહે એ રીતે શેકી ન ઉપર થોડી મલાઈ નાખવી.આમ તો માવો પણ નાખી શકાય.
- 3
હવે તેમાં ગરમ કરેલું દૂધ નાખી ને ખાંડ નાખી દેવી.
- 4
આને બરાબર શેકવા દેવું
- 5
હવે એક થાળી માં કાઢી લઈ તેમાં ઉપર થી ડ્રાય ફ્રૂટ નાખી સર્વિંગ બાઉલ માં સર્વ કરવું. આ હલવો ગરમ ગરમ ખાવા ની મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14894280



















ટિપ્પણીઓ (3)