કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati )
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી મુખ્ય ફોટો

મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati )

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma

#AM3

#AM3

વધુ વાંચો

મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati )

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma

#AM3

#AM3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 વ્યકિત
  • 1મોટું બાઉલ મેથી
  • 1મીડિયમ બાઉલ વટાણા
  • 1બાઉલ મલાઈ
  • 2ડુંગળી
  • 3ટામેટા
  • 2-3લીલા મરચાં
  • 5-7કળી લસણ
  • 1 ટુકડોઆદુ
  • 5-7કાજુ
  • 2 ટેબલસ્પૂનતેલ
  • 2 ટેબલસ્પૂનઘી
  • 1 ટીસ્પૂનજીરુ
  • તજ લવિંગ
  • 1 ટીસ્પૂનહળદર
  • 2 ટીસ્પૂનમરચું
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    મેથીને ઝીણી સમારી મીઠાનાં પાણીમાં 1/2કલાક પલાળી રાખો. વટાણાને ઉકળતા પાણીમાં મીઠું અને સોડા નાખી ને બાફી લો. એક પેનમાં થોડું તેલ મૂકી મેથીને સાંતળી લો.

    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી, ટામેટા, આદુ, લસણ, મરચાં અને કાજુ ને 5-7 મિનિટ સાંતળો. ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી લો.

    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં ઘી મૂકી તેમાં જીરું તજ લવિંગ નો વઘાર કરો. હવે તેમાં પીસેલી પેસ્ટ સાંતળો. થોડું ઘી છૂટું પડે એટલે તેમાં મીઠું મરચું હળદર ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો.

    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    Have તેમાં સાંતળેલ મેથી ઉમેરી દો. થોડું હલાવી ને તેમાં બાફેલા વટાણા ઉમેરી ને 5 મિનિટ ચડવા દો.

    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં મલાઈ ઉમેરી 5 મિનિટ ચડવા દો. ગરમાગરમ સર્વ કરો.

    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મેથી મટર મલાઈ Methi Matar Malai Recipe In Gujarati ) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર April 20, 2021 13:14

ટિપ્પણીઓ (9)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 03, 2023 14:37
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી લીલા વટાણા મલાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
  2. વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
  3. શીંગ ભુજીયા કરી (Shing Bhujiya Curry Recipe In Gujarati)
  4. બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
  5. ખોયા મટર (Khoya Matar Recipe In Gujarati)
  1. ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
  2. બટાકા ને મરચાના ભજિયાં (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
  3. દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
  4. કારેલા નો ઓળો (Karela Oro Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14898140
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close