કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#KS7

#KS7

વધુ વાંચો

રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#KS7

#KS7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 કપખીચડીયા ચોખા
  • 1/2 કપમગની ફોતરા વાળી દાળ
  • 1બટેકુ
  • 2ડુંગળી
  • 1ટામેટું
  • 1નાનો ટુકડો કોબી
  • 1/4 કપવટાણા
  • 1લીલુ મરચુ
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરુ
  • સ્વાદમુજબ મીઠુ
  • જરૂર મુજબ તેલ
  • 2 ચમચીઘી
  • 2સૂકા લાલ મરચા
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરૂ
  • 7-8કાજુ
  • 1તજનો ટુકડો
  • 5દાણા મરી
  • 4લવિંગ
  • મીઠા લીમડાના પાન
  • 1/2 ચમચીહીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખા ધોયને 10 મિનિટ પલારી રાખો.

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા શાક સુધારી લેવા.

  3. 3

    એક કુકરમા 2 ચમચા તેલ ગરમ કરવુ.ત્યારબાદ તેમા રાઈ, જીરૂ અને બધા ખડા મસાલા નાખી સાતળી લો.ને તેમા હીંખ ને લીમડો નાખી દેવો.

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ડુંગળી નાખી સાતળી તેમા બટાકા નાખી સાતળી વારા ફરતી બધા શાક સાતળી લેવા.

  5. 5

    બધા શાક સંતળાય જાય એટલે તેમા બધા મસાલા નાખી હલાવી લેવુ.

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમા પલારેલા દાળ ચોખા નાંખી ચાર ગણુ પાણી નાખી હલાવીને કૂકર બંધ કરી પાંચ શીટી વગાડી લેવી.

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કૂકર ઠરી જાય એટલે કૂકર ખોલી ચમચાથી ખીચડી હલાવી લેવી.

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે વધારીયામા 2 ચમચી ઘી નાખવુ. તે ગરમ થાય એટલે તેમા જીરૂ નાંખી સંતળાય એટલે તેમા બે સૂકા લાલ મરચા નાખી કાજુ નાખી સાતળી લેવા.

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે આ ખીચડીમા નાંખી ખીચડીને બરાબર હલાવી લો.

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે રજવાડી ખીચડી તૈયાર છે.તેને સરવિંગ બાઉલ લઈ સર્વ કરો.

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર April 25, 2021 20:01
રાજકોટ
i like cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
April 27, 2021 17:49
😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ ગાર્લિક નાન (Cheese Garlic Naan Recipe in Gujarati)
  2. વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  4. મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  1. આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
  2. હૈદરાબાદી દાળ વિથ સ્ટીમ રાઈસ
  3. કોકી (સિંધી પરોઠા)
  4. રસમલાઈ કેક (Rasmalai Cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14915203
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close