કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#SJ

#SJ

વધુ વાંચો

વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#SJ

#SJ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
  • 200 ગ્રામમમરા
  • 2 ચમચા તેલ
  • 20કળી લસણ
  • 2 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચુ પાઉડર
  • 1/2 ચમચીહીંગ
  • 1 ચમચીચાટ મસાલો
  • 1/4 ચમચીહળદર
  • મીઠુ સ્વાદમુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લસણ મા મરચુ પાઉડર નાખી તેને વાટી લેવુ.

    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ કોરા મમરા 2 મિનિટ શેકી લેવા.

    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મમરા વધારવા માટે 2 ચમચા તેલ ગરમ કરી તેમાંહીંગ નાખી ગેસ બંધ કરી દો.અને તેમાં વાટેલ લસણ નાખી ને તેને બરાબર તેલમાં ભેળવી લેવું.

    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમાં હળદર અને મીઠું નાખી તેમાં મમરા નાખી દો

    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મમરા ને મિક્સ કરો. ત્યારબાદ તેમાં સંચર નાખી. ધીમા ગેશે મમરા ને 2 મિનિટ હલાવતા રહો.

    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં સેવ નાખી મિક્સ કરીલો.

    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે લમણીયા મમરા તૈયાર છે.તેને સરવિંગ બાઉલ મા લઈ સર્વ કરો.

    વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર April 25, 2021 15:29
રાજકોટ
i like cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
April 25, 2021 19:04
Wow supervb banyu che mem
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મમરા લસણિયા મમરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ ગાર્લિક નાન (Cheese Garlic Naan Recipe in Gujarati)
  2. વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  4. મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  1. સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
  2. ભાખરી (Bhakhri Recipe In Gujarati)
  3. રોટલી (Rotli Recipe In Gujarati)
  4. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14925594
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close