પીઝા રોટી (Pizza Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે બધા ઘટકો તૈયાર કરવા.પછી મીઠું નાખી રોટલી નો લોટ બાંધવો. પછી તેની 2 રોટલી કરવી જેથી તે પળ વાળી બને
- 2
પછી તેમાંથી એક રોટલી માં પીઝા ટોપિંગ લગાવવું પછી તેમાં ચીઝ નું લેયર કરવું
- 3
પછી તેમાં ચિલ્લીફલેક્સ અને ઓરેગાનો એડ કરી બીજી રોટલી થી કવર કરી અને ફોટા મુજબ આંગળી થી કોર્નર સરખા કરી લેવા જેથી તે છૂટી ન પડે
- 4
પછી તેને સાદી રોટલી ની જેમ જ બન્ને બાજુ સેકી લેવી.
- 5
પછી તેને સોસો સાથે સર્વ કરવી પછી રેડી છે આપડી પીઝા રોટી. (Yummy).
- 6
આપડે કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને બહાર નું જમવાનું (જંક ફૂડ) ટાળવું જોઈએ અને બાળકો પણ પીઝા ને બદલે આ હોમ મેડ પીઝા રોટી દેવી જોઈએ.જેથી તેને બહાર જવાનું મન જ ન થાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14929774















ટિપ્પણીઓ