દૂધી નાં અપ્પમ (Dudhi Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીરું બનવવા માટે દૂધી ની ધોઈ ને સમારી ને ટુકડા કરવા, સાથે કોથમીર અને લીલા મરચા સાફ કરવા.
- 2
હવે ખીરું બનાવવા માટે મિક્સર માં દૂધી નાં ટુકડા નાખી, તેમાં સોજી, દહીં, લીલા મરચા અને ધાણા ઉમેરો.
- 3
હવે વઘર માટે વઘરીયા માં તેલ મૂકી લીમડો, તલ, રાઈ અને કાજુ નાખી વઘાર કરવો.
- 4
હવે તૈયાર થયેલા ખીરા માં વઘાર ઉમેરી, લાલ મરચું, હળદર નાખવું.
સ્વાદ મુજબ મીઠું અને છેલ્લે ઇનો નાખવો. - 5
હવે, અપમ પેન માં, થોડું તેલ મૂકી તેમાં રાઈ નાખવી અને ખીરું પાથરવું.એક બાજુ થી શેકાઈ જય એટલે તેને ફેરવી દેવું.
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14933723

















ટિપ્પણીઓ (3)