શીંગદાણા સલાડ(Peanut Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
250 શીંગદાણા લેવા તેના ફોતરા ઉતારી લેવા એક ડુંગળી લેવી એને ઝીણી ઝીણી સમારેલી અને એક ટામેટું લેવું એને પણ ઝીણું સમારેલું
- 2
શીંગ દાણા ના ફોતરા ઉતારીને એમાં કાંદો અને ટમેટું ઝીણું સમારેલું નાખવું ૧ લીંબુ નો રસ નાખો એમાં એક ચમચી ધાણાજીરું ૧ ચમચી લાલ પાઉડર સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર નાખી અને પછી હલાવી નાખો અને પછી એક ડિશમાં કાઢી અને ખાઈ શકો અને એને તમે ગમે એની સાથે ખાઈ શકો નવીન આઈટમ સાથે શીંગદાણા ના સંભળાય છે સલાડ ખાઈ શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14948780










ટિપ્પણીઓ