ઈડલી (Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને ધોઈ લેવા અને 5-6 કલાક પલળી રાખવા.
- 2
ત્યારબાદ બંને ને મિક્સર ને ક્રશ કરી ને ખીરું બનાવી દેવું. તેમાં 1 વાટકી દહીં પણ ઉમેરવું.હવે તેને પણ 5-6 કલાક રહેવા દેવું.જેથી સરસ આથો આવી જાય.
- 3
હવે, ઈડલી બનાવતા પહેલા તેમાં સ્વાદ અનુસાર મીઠું અનેં 1 નાની ચમચી લીંબુ નાં ફૂલ નાખવા, જેથી ઈડલી પોચી બને.
- 4
હવે ઈડલી નાં સ્ટેન્ડ માં ઈડલી સ્ટીમ કરવા મૂકવી.
- 5
તૈયાર થયેલી ઈડલી ખાવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14968955












ટિપ્પણીઓ