કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati)

Dharti Raviya
Dharti Raviya @cook_25489242
Rajula city

મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati)

Dharti Raviya
Dharti Raviya @cook_25489242
Rajula city
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
7 વ્યક્તિ
  • 1 કિલોબટાકા
  • ટુકડોઆદુનો
  • છ-સાત મરચાની પેસ્ટ
  • 4 નંગલીંબુ
  • 250 ગ્રામ લીલા વટાણા
  • સ્વાદ અનુસારખાંડ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીધાણાજીરૂ
  • 1/2 ચમચી વઘાર માટે રાઈ અને હિંગ
  • કોથમીર
  • જરૂર મુજબ લસણની ચટણી
  • 2વઘાર માટે તેલ
  • સેન્ડવીચ મશીન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા અને વટાણા ને બાફી લો.

    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટેટાની છાલ ઉતારી અને બટાકા અને વટાણા ને છૂંદો કરી નાખો.

    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગેસ પર કડાઈ મૂકી ધીમા તાપે તેલ મૂકો. તેમાં વઘાર માટે રાઈ. હિંગ. આદુ મરચાની પેસ્ટ નાખો. લસણની ચટણી નાખો. પછી બટેટાનો અને વટાણા નો છુંદો નાખો. સરખી રીતે હલાવી લો.પછી સ્વાદ અનુસાર મીઠું. ખાંડ. ગરમ મસાલો. ધાણાજીરૂ. નાખીને સરખી રીતે હલાવો

    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી નીચે ઉતારીને તેમાં લીંબુ નીચોવો. અને કોથમીર નાખો.

    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી બ્રેડમાં સરખી રીતે મસાલો ભરી લો.

    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી સેન્ડવીચ મશીન ને ગરમ કરવા મૂકી ને અંદર સેન્ડવીચ મૂકી દો. સરખી રીતે શેકાય જાય એટલે મશીન બંધ થઈ જશે

    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમ ગરમ સેન્ડવીચ સર્વ કરો, એમાં આમલીની ચટણી, સોસ, લસણની ચટણી સાથે. ખાવાની ખૂબ જ મજા આવશે. એકવાર જરૂર ટ્રાય કરો. અને ખાસ સ્વાદિષ્ટ પણ બને છે

    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharti Raviya
Dharti Raviya @cook_25489242
પર May 06, 2021 18:26
Rajula city

ટિપ્પણીઓ (8)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
May 07, 2021 04:26
Yummt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ કુરકુરે (Homemade Kurkure Recipe In Gujarati)
  2. ચોકો પુડીંગ (Choco Pudding Recipe In Gujarati)
  3. કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujarati)
  4. શાહી પનીર મખની (Shahi Paneer Makhani Recipe In Gujarati)
  5. પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
  1. વેજ રજવાડી ભયડકું (Veg. Rajwadi Bhaidku Recipe In Gujarati)
  2. ભેળ (Bhel Recipe In Gujarati)
  3. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  4. બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14979552
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close