કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#MA
મમ્મીના હાથની બધી રસોઈ આંગળા ચાટતા જ કરી દે પણ આ અથાણું નાનપણથી લઈને કોલેજ ના દિવસો સુધી મારી ફેવરિટ side dish રહી છે.... સાંજે ભૂખ લાગે ત્યારે ઠંડી રોટલી સાથે કે પછી હોસ્ટેલમાં ઘરેથી લાવેલા થેપલા સાથે આ અથાણું તો હોય જ ....કોલેજના દિવસોમાં આ અથાણું કદી પોતાની મેળે બનાવતા શીખી નહીં પરંતુ સાસરે આવીને સાસુ મમ્મી પાસેથી આ ટ્રેડિશનલ અથાણું થોડી થોડી અલગ બનાવતા શીખી .... આજના મધર ડે ના દિવસે અથાણું dedicate કરું છું બંને મમ્મી ને..... એક અલગ જ મજા છે જ્યારે આજે મારો પુત્ર આ અથાણું એટલી જ મજા થી માણે છે ત્યારે..Happy Mother's day... Thank you cookpad for making me nostalgic today....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2-3 કલાક
૩_૪ લોકો માટે
  • 750 ગ્રામગુંદા
  • 250 ગ્રામકેરી
  • 150 ગ્રામરાઈના કુરિયા
  • 100 ગ્રામમેથીના કુરિયા
  • 50 ગ્રામધાણાના કુરિયા
  • 1 કપલાલ મરચું પાઉડર
  • 3 ચમચીહળદર પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું (અંદાજે 1/4 કપ મીઠુ)
  • 2 ચમચીહિંગ
  • 1 કપતેલ
  • 8-10આખ મરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2-3 કલાક
  1. 1

    કેરીને ધોઈ તેના કટકા કરી તેમાં હળદર અને મીઠું નાખીને બે દિવસ રાખો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. જેથી હળદર-મીઠું યોગ્ય રીતે મિક્સ થઈ જાય. કેરીના ટુકડા પીળા થઈ જાય પછી સાફ કપડાં પર પંખા નીચે સુકાવા દો. (પાણી સુકાઈ જાય ત્યાં સુધી.) ખાટું પાણી જે નીકળે તે ગુંદા માટે રાખી દો.
    1/2 કેરી ખમણ કરી તેમાં પણ હળદર મીઠું નાખી મિક્સ કરો બે થી ત્રણ કલાક રાખી કેરી ના આ ખમણ માંથી પાણીની નીચોવી લઈ અને કેરીનું ખમણ 2-3 કલાક માટે સુકવી લો.

    બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ ગુંદા ને ધોઈ, એક તપેલીમાં પાણી મૂકી તેમાં કાંઠો અને ઉપર જાળીવાળું વાસણ મૂકી, ગુંદા ને વરાળથી બાફી લો. ગુંદાને દબાવીને ઠળિયો નીકળે તેટલા જ બાફવાના છે.

    બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાફેલા ગુંદા માં ઠળિયા કાઢી લો. કરી માટે ખાટું પાણી નીકળે છે તેમાં ગુંદરને ૩ થી ૪ કલાક માટે પલાળી દો ત્યારબાદ ગુંદા અને પાણીમાંથી કાઢી અને બે-ત્રણ કલાક માટે પંખા નીચે સૂકવી દો.

    બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈમાં ૩_૪ ચમચી તેલ લઇ ગરમ થાય એટલે તેમાં હિંગ અને આખા મરી નો વઘાર કરો. ત્યારબાદ તેમાં સૌથી પહેલા મેથીના કુરિયા વઘારો 2-3 મિનિટ માટે શેકો, ત્યારબાદ તેમાં મેથીના કુરિયારિયા નાખી તેને પણ બે થી ત્રણ મિનિટ માટે શેકો. ત્યારબાદ તેમાં ધાણા ના કુરિયા નાખી તેને પણ શેકી લો. હવે ગેસ બંધ કરીને મસાલાને ઠંડુ થવા દો. બાકીનું તેલ અલગ ગરમ કરી તેને પણ ઠંડુ થવા દો.

    બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં હળદર, મીઠું લાલ મરચું અને ખમરેલી કેરી નાખી મિક્સ કરો. અથાણાનો મસાલો તૈયાર છે. હવે આ મસાલો ગુંદા માં ભરી દો.

    બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક તપેલીમાં ભરેલા ગુંદા, કેરીના કટકા અને અથાણાનો મસાલો નાંખી મિક્સ કરી એક દિવસ રાખો. ત્યારબાદ બરણીમાં ભરી તેની ઉપર ગરમ કરેલું અને તેને ઠંડું કરેલું તેલ નાખી દો.

    બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તું તૈયાર છે બાફેલા ગુંદા નું અથાણું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આખું વરસ બહાર સરસ રહે છે

    બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર May 08, 2021 03:37
Surat

ટિપ્પણીઓ (14)

Anita Desai
Anita Desai @cook_20530215
June 04, 2021 02:24
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for ગુંદા

Keywords

બાફિયા ગુંદા નું અથાણું ગુંદા અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગોળકેરી નું અથાણું(Golkeri pickle recipe in Gujarati)
  2. વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
  3. સ્ટીમ સંદેશ (Steam Sandesh Recipe In Gujarati)
  4. બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
  5. મકાઈ બાજરી ના વડા (Makai Bajri Vada Recipe In Gujarati)
  1. વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
  2. સેવ (Sev Recipe In Gujarati)
  3. પાઉંભાજી ઉત્તપમ સેન્ડવિચ (Pavbhaji Uttapam Sandwich Recipe In Gujarati)
  4. સલાડ (Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14982989
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close