કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati)

Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
Vadodara

#GA4#WEEK9
( Eggplant)

#GA4#WEEK9
( Eggplant)

વધુ વાંચો

રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati)

Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
Vadodara

#GA4#WEEK9
( Eggplant)

#GA4#WEEK9
( Eggplant)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  • 2 નંગભરથા રીંગણ
  • 2 નંગટામેટા
  • 2 નંગડુંગળી
  • 2 ટી સ્પૂનઆદુ મરચા પેસ્ટ
  • 1 નાની વાડકીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ ને ધોઈ ને લૂછી પછી તેમાં કાપા પાડવા, જેથી શેકતી વખતે અંદર સુધી શેકાઈ. કાપા પડ્યા પછી તેના પર તેલ લગાડવું.

    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે, ધીમા તાપે રીંગણ ને શેકવા દેવું, બધી બાજુ થી રીંગણ શેકાઈ જાય એટલે છોડા સહેલાય થી નીકળી જાય.

    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે, 2 નંગ ડુંગળી અને ટામેટાંને ઝીણા સમારી લેવા, સાથે આદુ અને મરચા પણ.એક કઢાઈ માં તેલ મૂકી જીરું રાઈ ની વઘાર કરી, ડુંગળી સાંતળવી.તેમાં આદુ અને મરચા નાખી દેવા.

    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરવા, અને જરૂર મુજબ મસાલા કરવા.લાલ માર્ચ, ધાણાજીરૂ પાઉડર અને સ્વાદ મુજબ મીઠું.

    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ શાક માં લીલા ધાણા બઉ સરસ લાગે છે એટલે વધારે પ્રમાણ માં ધાણા ઉમેરવા.(લીલું લસણ હોય તો એ પણ ઉમેરવું)

    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ શાક ને ગરમ ગરમ ઘી વાળા રોટલા, ગોળ, લસણ ની ચટણી અને છાસ સાથે પીરસવું.

    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
પર May 10, 2021 07:40
Vadodara

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 10, 2021 08:27
Wow supervb look
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ રોટલા ભડથું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
  3. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  4. આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
  5. ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
  1. ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
  2. ફરાળી પૂરી (Farali Puri Recipe In Gujarati)
  3. લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)
  4. પંજાબી પંચભેળીયુ અથાણું (Punjabi Athanu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14994908
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close