#EB
એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી તે તતળે એટલે હિંગ ઉમેરવી. પછી હળદર ઉમેરી ટીંડોળા ઉમેરી મિક્સ કરવું.
મીડીયમ તાપે ચડવા દેવા.ટીંડોળા ચઢી જાય એટલે તેમાં મસાલા કરવા.મીઠું.મરચું પાઉડર, ધાણાજીરું,ખાંડ ઉમેરી મિક્સ કરી થોડીવાર શાક ચડવા દેવું. પછી સર્વ કરવું.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ