કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ

આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  • ૨૫૦ ગ્રામ (૩ મોટા) ટામેટા
  • ૨ કપપાસ્તા
  • ૨ ચમચીબટર
  • ૨ ચમચીમેંદો
  • ૧/૨ લાલ મરચું
  • ૧ ચમચીઓરેગાનો
  • ૧ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧ ચમચીપાસ્તા મસાલો
  • ૩-૪ ચમચી કેચ અપ
  • ૧ ચમચીતેલ
  • ૧લીલું મરચું
  • ૫-૬ કળી લસણ
  • નાનો ટુકડો આદુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પાસ્તા ને એક તપેલી માં ડુબે એટલું પાણી લઈ, એમાં મીઠું અને એક ચમચી તેલ નાખી ઉકાળી ને રેડી કરો

    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટા, લસણ, લીલું મરચું, આદુ બધું મિક્સર મા પીસી લો

    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેન મા બટર લઈ એમાં ટોમેટો ગ્રેવી સાંતળી લો, એક વાટકી માં મેંદો અને પાણી લઈ પાતળી slury બનાવી લો. અને મિક્સ કરો.

    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એમાં બધાં મસાલા મીઠું, લાલ મરચું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ,કેચ અપ, પાસ્તા મસાલો નાખી મિક્સ કરો

    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એમાં ઉકાળી ને રેડી કરેલા પાસ્તા ઉમેરી ૨ મિનિટ થવા દો.

    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રેડી છે પાસ્તા ઇન રેડ સોસ, ટેસ્ટ માં એકદમ ટેંગી અને ટેસ્ટી

    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર May 13, 2021 13:30
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
May 14, 2021 03:07
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રેડ સોસ પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગો કસ્ટર્ડ ઓરિયો ટાર્ટ (Mango Custard Oreo Tart Recipe In Gujarati)
  2. પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)
  3. મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
  4. પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati)
  5. બાફિયા ગુંદા (Bafiya Gunda Recipe In Gujarati)
  1. રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ અથાણું (Restaurant Style Mix Athanu Recipe In Gujarati)
  2. મેંગો કસ્ટર્ડ પુડિન્ગ (Mango Custard Pudding Recipe In Gujarati)
  3. કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
  4. લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15008166
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close