કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#EB
#week1
#cookpad_gu
#cookpadindia

અવકાળ એ દક્ષિણ ભારતનું એક લોકપ્રિય કેરીનું અથાણું છે જેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થયો છે અને દક્ષિણમાં આંધ્ર અને તમિલ સમુદાયો દ્વારા તે લોકપ્રિય છે. આ અથાણાના મુખ્ય ઘટકોમાં લીલી કેરી, સરસવની પેસ્ટ, ગરમ તેલ, મરચાં અને અન્ય મસાલા છે.

દક્ષિણ એશિયાઈ અથાણું, જેને આચર (કેટલીકવાર આચાર અથવા આચાર તરીકે જોડણીવાળા), આથનુ અથવા લોંચા કહેવામાં આવે છે, તે એક અથાણું ખોરાક છે, જે વિવિધ ભારતીય શાકભાજી અને ફળોમાંથી બનાવવામાં આવે છે, જે દરિયાઈ, સરકો અથવા ખાદ્ય પદાર્થોમાં સચવાય છે. વિવિધ ભારતીય મસાલા સાથે તેલ.

મેં આજે બનાવ્યું છે સૂકા ચણા, મેથી, લસણ અને કેરી નું તૈયાર અથાણાં નાં મસાલા માં મિક્સ કરીને એમાં ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ, કાશ્મીરી લાલ મરચું કલર માટે અને મીઠું એકદમ થોડું લીધું છે કારણકે કેરી, ચણા, મેથી ને પણ હળદર મીઠું માં ૬-૭ કલાક અથાવા (ferment) દીધા છે. ત્યારબાદ ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લીધા છે અને અથાણાં નાં તૈયાર મસાલા માં પણ પૂરતું મીઠું આવતું હોવાથી જરૂરીયાત પ્રમાણે જ મીઠું ઉમેર્યું છે.

હળદર મીઠું માં ૬-૭ કલાક આથેલા (ferment) ચણા, મેથી અને કાચી કેરી ને બરાબર ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લેવા જેથી લાંબો સમય અથાણું સારું રહેશે. પાણી થોડું પણ રહી ગયું તો અથાણું જલ્દી ખરાબ થવાની શક્યતા હોય છે.

આ અથાણું ને ૭ દિવસ પછી ખાઈ શકાય છે. ત્યાં સુધી બરાબર અથાય જશે અને એમાં બધા સ્વાદ ખૂબ જ સરસ રીતે આવશે. તેલ ગરમ કરી ને ઉમેર્યું હોવાથી અથાણું ૧ વર્ષ સુધી સરસ રહેશે. એને કાચ ની બરણી માં જ સ્ટોર કરવું.

તો જલ્દી થી આ ઉનાળા ની સિઝન માં બનાવો અને આખું વર્ષ માણો આ સરસ મજા નું તીખું અને થોડું ખાટું ચણા, મેથી, લસણ, કેરી નું અથાણું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ દિવસ
૬ મહિના માટે
  • ૫૦૦ ગ્રામ કાચી રાજાપુરી કેરી નાં ટુકડા
  • ૬૫ ગ્રામ સૂકી મેથીના દાણા
  • ૭૫ ગ્રામ સૂકા ચણા
  • ૨સૂકું લસણ ની કળી
  • ૪૦૦ મિલી શીંગ તેલ
  • ૫૦૦ ગ્રામ અથાણાં નો સુકો તૈયાર મસાલો
  • ૧૦૦ ગ્રામ કાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ૨ tbspમીઠું
  • ૧/૨ કપતેલ વઘાર માટે
  • ૨-૩ નંગ સૂકા લાલ મરચા
  • ૨-૩ નંગ લવિંગ
  • ૨નાના ટુકડા તજ
  • ૨ tbspહળદર આથવા (ferment) માટે
  • ૨ tbspમીઠું આથવા (ferment) માટે
  • ૧ tbspઆમચૂર પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨ દિવસ
  1. 1

    સૌ પ્રથમ કાચી રાજાપુરી કેરી નાં ટુકડા કરી લેવા. એમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી ૬-૭ કલાક માટે આથવા (ferment) મૂકવું.

    ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચણા-મેથી ને ૨-૩ વાર ધોઈ ને ૬-૭ કલાક પલાળવા. પછી પાણી બધું નિતારી ને એમાં હળદર, મીઠું, આમચૂર પાઉડર નાખી ને ૧ કલાક માટે આથવા (ferment) મૂકવું.

    ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    ૬-૭ કલાક પછી કાચી કેરી, ચણા, મેથી બધું હળદર મીઠું માં અથાય ગયા બાદ એમાં છૂટેલું પાણી કાઢી નાખવું. અને કોરા કપડાં પર કાઢી ૭-૮ કલાક માટે તડકા માં સૂકવવા મૂકવું.

    ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ ને ગરમ કરી લેવું. રૂમ તાપમાન માં ઠંડુ કરવું. એક તપેલી માં પાણી ઉકાળવા મૂકી પાણી ઉકળે એટલે એમાં લસણ નાં ટુકડા ઉમેરી ૧ મિનિટ માં કાઢી લેવું અને સૂકવી લેવા.

    ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક મોટા બાઉલ માં અથાણાં નો સુકો તૈયાર મસાલો, કાશ્મીરી લાલ મરચું પાઉડર, એક વઘારિયું માં તેલ લઇ ગરમ થઈ એટલે લાલ સૂકા મરચાં, લવિંગ, તજ ઉમેરવા અને એ પણ આ મસાલા માં મિક્સ કરી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું.

    ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    ત્યારબાદ સૂકવેલી કેરી, ચણા, મેથી, લસણ અને થોડું તેલ ઉમેરી બધું મિક્સ કરી એક કાચ ની બરણી માં પહેલા થોડો અથાણાં નો મસાલા નું થોડું લેયર કરી બધું અથાણું ભરવું. અને ઉપર થી તેલ ઉમેરી ઢાંકણ બંધ કરી ૭ દિવસ પછી એ અથાણું ખાવા માટે એકદમ તૈયાર થઈ જશે.

    ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandni Modi
Chandni Modi @cook_25002415
પર May 14, 2021 15:18
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 22, 2021 08:19
Mouthwatering😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા મેથી લસણ મેંગો અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
  2. વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
  3. પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
  5. હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
  1. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  2. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  3. મેંગો જામ (Mango Jam Recipe In Gujarati)
  4. ડબલ ચોકો ક્રીમી કોફી (Double Choco Creamy Coffee Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15011377
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close