વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe in Gujarati)

Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી દેવા અને ડુંગળી, સિમલા મરચાં અને કોબીજ ને પાતળા સમારી દેવા. આમ તો ફ્રેન્કી માટે મેંદા નાં લોટ નો ઉપયોગ થાય, પણ હું ઘઉં નાં લોટ ની રોટલી જ કરું છું.
- 2
ફ્રેન્કી મસાલો બનાવવા માટે, એક વાટકી માં લાલ મરચું, હળદર, ધાણાજીરૂ અને ચાટ મસાલો ઉમેરો. એક કઢાઈ માં તેલ મૂકી ને કોબીજ, ડુંગળી અને સિમલા મરચા થોડા હલાવી દેવા. ફ્રેન્કી માટે સેઝવાન ચટણી બટર ચીઝ અને ટામેટાં કેચઅપ રેડી રાખવું.
- 3
બટાકા ના માવા માં ફ્રેન્કી મસાલો એડ કરી ને ટીક્કી બનાવવી અને રોટલી રેગ્યુલર બનાવવી.
- 4
રોટલી પર સેઝવાન ચટણી નાખીને aloo tikki મૂકીને બધા વેજિટેબલ્સ પાથરવા અને અંદર થોડું ચીઝ પણ પાથરવું.
- 5
ટામેટા સોસ સાથે ખાવાની મજા આવે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15033894













ટિપ્પણીઓ