પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પપૈયા ને છાલ કાઢી લો અને તમે જે મુજબ છીણ જોઈએ છીણી લો અને સાઈડ પર રાખી લો
- 2
હવે તૈયાર કરેલી છીણ છે એની અંદર કાશ્મીરી લાલ મરચું લાલ મરચું ખાંડ લીંબુ તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરી લો તમે જોઈએ તો વઘાર કરી શકો છો પણ નહીં વધાર નથી કર્યો કારણ કે મારા ઘરમાં સાદો જ ભાવે છે ત્યાર પછી ઘાણા એડ કરીને રાખી લો તમે સંભારો ખાય શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15034952









ટિપ્પણીઓ (2)