કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ખમણી ને હળદર અને મીઠું નાખી પંદર મીનીટ રાખી દો....
- 2
ત્યારબાદ તેમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી તે લોયા ને ગેસ પર ધીમા તાપે મૂકી હલાવતાં રહેવું...
- 3
જયારે એક તાર જેટલી ચાસણી આવી જાય એટલે ગેસ બંધ કરી દેવો.....(ચાસણી આવી છે કે નહીં તે ચેક કરવા આપડી બીજી આગળી અને અગુંઠા માં લોયા માંથી ચાસણી લઈ જોવું કે એક તાર થઈ જાય છે)
- 4
ત્યારબાદ તેમાં લવિંગ, તજ અને લાલ મરચું નાખી બરાબર મિક્સ કરી લેવું.....
- 5
પછી તેને સર્વ
કરો.....
Keywords
Similar Recipes
More Recipes
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
- મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
- કટ વડા (Cut Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15051173












ટિપ્પણીઓ