શક્કરિયા નું શાક (Shakkariya Shak Recipe In Gujarati)

Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
શક્કરિયા નું શાક (Shakkariya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા શક્કરિયા અને ટામેટા ને ધોઈ ને સમારી લેવા.
- 2
હવે એક કુકર માં તેલ મૂકી લ, જીરા નો વઘાર કરવો અને તેમાં લીલા મરચાં, આદુ લસણ ની પેસ્ટ અને ટામેટા સાંતળવા
- 3
હવે તેમાં મરચું, ધાણાજીરૂ પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું
- 4
હવે તેમાં શક્કરિયા ઉમેરી, એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી, કુકર ની 2 સિટી થવા દેવી.
- 5
તૈયાર છે શક્કરિયા નું રસાવાલું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15063552













ટિપ્પણીઓ