કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રિટાનિયા સ્ટાઈલ સ્લાઈસ કેક (Britannia Style Slice Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રિટાનિયા સ્ટાઈલ સ્લાઈસ કેક (Britannia Style Slice Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રિટાનિયા સ્ટાઈલ સ્લાઈસ કેક (Britannia Style Slice Cake Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#AsahiKaseiIndia
#bakingrecipe

#AsahiKaseiIndia
#bakingrecipe

વધુ વાંચો

બ્રિટાનિયા સ્ટાઈલ સ્લાઈસ કેક (Britannia Style Slice Cake Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#AsahiKaseiIndia
#bakingrecipe

#AsahiKaseiIndia
#bakingrecipe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
6 સર્વિંગ્સ
  1. ૧ કપ દહીં
  2. ૩/૪ કપ દળેલી ખાંડ
  3. ૩-૪ ટીપા યેલો ફૂડ કલર
  4. ૧/૪ ચમચી વેનીલા એસેન્સ
  5. ૧/૪ ચમચી મિક્સ ફ્રૂટ એસેન્સ
  6. ૧ + ૧/૪ ચમચી બેકિંગ પાઉડર
  7. ૧/૨ ચમચી બેકિંગ સોડા
  8. ૧/૨ કપ તેલ
  9. ૨૦૦ ગ્રામ મેંદો
  10. ૧/૪ કપ કાજુ ના ટુકડા
  11. ૧/૪ કપ ટુટી ફુટી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલ માં દહીં અને ખાંડ ને બરાબર ફેટી લેવું, હવે એમાં કલર, એસેન્સ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરવું. દહીં એકદમ fluffy થઈ જશે અને ઉપર bubbles આવી જશે. એમાં પછી તેલ નાખી હલકા હાથે મિક્સ કરવું જેથી બેકિંગ સોડા ને પાઉડર ની અસર જતી ના રહે.

    બ્રિટાનિયા સ્ટાઈલ સ્લાઈસ કેક (Britannia Style Slice Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રિટાનિયા સ્ટાઈલ સ્લાઈસ કેક (Britannia Style Slice Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રિટાનિયા સ્ટાઈલ સ્લાઈસ કેક (Britannia Style Slice Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેંદા ને ચારી લઈ, દહીં માં નાખવું. તૈયાર બેટર માં તૂટી ફૂટી અને કાજુ ને પણ મિક્સ કરી લેવું અને ગ્રીસ કરેલા ટીન માં નાખવું. એની ઉપર કાજુ અને તૂટી ફૂટી સ્પ્રિંકલ કરી, પ્રી હિટ કરેલા otg માં કેક ને ૧૬૦ ડિગ્રી પર ૪૦ મિનિટ બેક કરવું.

    બ્રિટાનિયા સ્ટાઈલ સ્લાઈસ કેક (Britannia Style Slice Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રિટાનિયા સ્ટાઈલ સ્લાઈસ કેક (Britannia Style Slice Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kunti Naik
Kunti Naik @cook_19344314
પર June 21, 2021 16:46

ટિપ્પણીઓ (7)

Neelam Patel
Neelam Patel @neelam_207
July 05, 2021 15:08
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. મેક્સિકન બાસ્કેટ ચાટ (Mexican Basket Chaat Recipe In Gujarati)
  3. બાસબૌસા (Basbousa Recipe In Gujarati)
  4. ખાંડ વગર ની ચોકલેટ ચિપ્સ મફીન (Sugar Free Chocolate Chips Muffins Recipe In Gujarati)
  5. ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
  1. રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
  2. મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
  3. બેક્ડ ફ્રેન્ચ ફ્રાય (Baked French Fries Recipe In Gujarati)
  4. જુવાર ને મકાઈ ના ઢોકળા (Jowar Makai Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15082054
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close