બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)

Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં 2 વાટકી ચણાનો લોટ અને એક વાટકી રવો લઈ તેમાં હિંગ, હળદર, લાલ મરચું, આદુ મરચા ની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું
- 2
આ મિશ્રણ માં 1.5 કપ પાણી ઉમેરી તેને 10 મિનિટ મૂકી રાખવું.
- 3
હવે, તેને કઢાઈ પર મિડીયમ સાઈઝ માં પાથરવો. બન્ને બાજુ થઈ જય એટલે ઉતારી લેવો.
- 4
આ પુડલા ને પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15083321












ટિપ્પણીઓ