કૂકી પીઝા (Cookie Pizza Recipe In Gujarati)

#Fam
કૂકી પીઝા ખાવામાં બહુ સારું લાગશે આ કુકી પણ નથી અને પીઝા પણ નથી.
ખાવામાં ઉપર થી કડક અને અંદર થી સોફ્ટ એવું લાગશે સહેલાઇ થી બની પણ જશે એક વાર જરૂર થી બનાવજો
ઘરમાં બાળકો ને તો ભાવશે સાથે જ વડીલો ને પણ જરૂર થી ભાવશે.
Cookie in new avatar .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા એક બાઉલ લો તેમાં બટર અને ખાંડ નાખી ને સરખું હલાવી લો.
- 2
બાદ તેમાં ખાંડ અને મિલ્કમેડ નાખી ને પાછું સરખું હલાવો બાદ તેમાં બેકિંગ પાઉડર તથા લોટ નાખી ને સરખું મીક્સ કરી લો.
- 3
5 ઇંચ નું મોલ્ડ લઇ તેને ગ્રીસ કરી તેમાં બટર પેપર મુકો બાદ તેમાં બેટર ને પાથરી દો અને તેને ઓવન માં 160 ડિગ્રી પર 12 થી 15 મીનીટ માટે બેક કરી લો.
- 4
થોડી વાર રેસ્ટ આપી પછી અનમોલ્ડ કરો.
- 5
બાદ તેના પર નુટેલા લગાવો બાદ વ્હાઇટ ચોકલેટ ને ખમણી લો બાદ ઉપર થી જેમ્સ અને ચોકલેટ ના પીસ પાથરો.
- 6
તૈયાર છે કુકી પીઝા એક નવી રેસિપી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)