કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

#Fam
#asahikaseindia
હાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો.

#Fam
#asahikaseindia
હાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ માટે
  • 1વાટકો રવો
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 1/2 વાટકીખમણેલી દુધી
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1/4 ચમચીતલ
  • 1/2 ચમચીરાઇ
  • 5, 6 નંગ લીમડા ના પાન
  • ચપટીહળદર
  • ચપટીહીંગ
  • તેલ 3 વઘાર માટે+4 ચમચી
  • 1 વાટકીદહીં
  • પાણી જરુર મુજબ
  • 1 ચમચીઇનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    રવો,દહીં,મીઠું,હળદર,દુધી,આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર મીક્ષ કરી લો. હવે ઇનો એડ કરી 3 ચમચી પાણી એડ કરી મીક્ષ કરી લો.

  2. 2

    એક કઢાઈ મા તેલ નાખી ગરમ કરવા મુકો. તેલ ગરમ થાઇ એટલે તેમા રઇ,તલ,હીંગ,લીમડા ના પાન એડ કરી ખીરા મા નાખી મીક્ષ કરી લો.

  3. 3

    2 ચમચી તેલ એડ કરી ખીરુ એડ કરી બરાબર ઢાકા ને 15 મિનિટ ચઢવા દો. ત્યારબાદ તવેથા ની મદદ થી તેને બીજી સાઇડ ચઢવા દો. 8 મિનિટ બાદ ચેક કરી ગેસ બંધ કરી દો. તો તૈયાર છે આપણો હાંડવો. જેને લીલી ચટણી,સોસ સાથે પીરસી શકાય છે.

    ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa
Krupa @krupa9
પર June 16, 2021 17:33
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હાંડવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરેરો રોચર (Ferrero Rocher Recipe In Gujarati)
  2. તુરીયા ની છાલ  ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
  3. ભીંડાની સુકવણી (Bhinda Sukavni Recipe In Gujarati)
  4. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  5. સરગવો નાં પાન નો જ્યૂસ (Saragva Paan Juice Recipe In Gujarati)
  1. તુરિયા અને સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
  2. વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
  3. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  4. પીટા બ્રેડ સેન્ડવીચ (Pita Bread Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15138053
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close