બેસન ના લાડુ (Besan Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ને ભેગી કરો.
- 2
હવે, એક કઢાઈ માં ઘી મૂકી, બેસન નાખી ને હલાવતા રહો, જ્યાં સુધી ઘી છૂટું નાં પડે અને બેસન લાઇટ બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી શેકવો. બેસન જેટલું સરસ શેકાઈ તેટલા લાડુ સ્વાદ માં સરસ લાગે.
- 3
હવે, તેમાં ખાંડ ઉમેરી કાજુ બદામ ની કતરણ ઉમેરી ને ઈલાયચી નો ભૂકો ઉમેરો.
- 4
હવે, તેના બેઠા લાડુ કરી ઉપર કાજુ કે બદામ લગાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15158113











ટિપ્પણીઓ