કેસર મેંગો ડીલાઈટ (Kesar Mango Delight recipe in Gujarati)

shivangi antani @shivangi
કુલ sunday
Weekend cooool🙂
કેસર મેંગો ડીલાઈટ (Kesar Mango Delight recipe in Gujarati)
કુલ sunday
Weekend cooool🙂
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધને ગેસ પર ઉકાળવા મૂકવું. થોડું ગરમ થાય પછી તેમાં ખાંડ ઉમેરવી.
- 2
હવે એક બાઉલમાં કસ્ટર્ડ પાઉડર લઈ તેમાં દૂધ ઉમેરવું અને એકદમ બરોબર મિક્સ કરવું જેથી તેમાં ગઠ્ઠા ન રહે તે રીત હવે આ custard વાળા દૂધને ગરમ દૂધમાં મિક્સ કરવું અને બધું જ દૂધ એક સરખી રીતે મિક્સ થઈ જાય તે રીતે ઉકાળવું.
- 3
હવે આ દૂધને ઠંડુ કરવા રાખી દેવું. દૂધ ઠંડુ થઈ જાય પછી તેમાં કેરીનો પલ્પ મેળવો
- 4
દૂધ અને કેરીના pulpને એક સરખી રીતે મિક્સ કરી ઠંડુ કરવા રાખવું.
- 5
બસ હવે તો આ મેંગો ડીલાઈટ તૈયાર. ચારથી પાંચ કલાક માટે તેને ફ્રિજમાં રાખવું અને સર્વ કરતી વખતે તેમાં કેસરના તાંતણા ઉમેરવા જેથી વધુ સ્વાદિષ્ટ લાગશે.
Keywords
Similar Recipes
More Recipes
- પિસ્તા કૂકીઝ (Pista Cookies Recipe In Gujarati)
- ડબલ ચોકલૅટ ચિપ્સ કૂકીસ (Double Chocolate Chips Cookies Recipe In Gujarati)
- સીઝલિંગ બ્રાઉની (Sizzling Brownie Recipe In Gujarati)
- અમદાવાદ નાં ખાડિયા નાં રામ નાં ખમણ (Amdavad Khadia Famous Ram Khaman Recipe In Gujarati)
- દાલ પકવાન (Dal Pakwan Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15167451








ટિપ્પણીઓ