મીની રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક બાઇટ્સ (Mini Red Velvet Cream Cheese Cake Bites Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#BakingRecipe
#MiniCakeBites
#eggless
#cookpad_gu
#cookpadindia
આજે મેં બ્રેડ માંથી, વિધાઉટ ઓવન, એગલેસ મિની રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક બાઇટ્સ બનાવી છે. ખૂબ જ સરળ અને yummilicious બની છે. એને કેક ની અરોમા આખા ઘર માં સ્પ્રેડ થઈ અને માં પ્રફુલ્લિત થઈ ગયું. જરૂર થી બનાવજો.
It was most yummilicious dessert ❤️ today it was really tough for me to do photography as my 3.5 years old was super excited to have mini cakes 😍 he was like mumma give me right away. And after eating his reaction was like ummmmmm 😋🥰

રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની સ્લાઈસ ની સાઇડ કટ કરી ગ્રાઇન્ડર માં બ્રેડ નાં ક્રમ્બસ કરી લેવા. એમાં દળેલી ખાંડ, કોકો પાઉડર, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા ઉમેરી મિક્સ કરી એમાં તેલ, વેનીલા એસેન્સ, છાશ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 2
ત્યારબાદ વિનેગર માં રેડ ફુડ કલર ઉમેરી મિક્સ કરવું અને તૈયાર કરેલા બેટર માં ઉમેરી બધુ ફરીથી બરાબર મિક્સ કરવું. એટલે બેટર નો રેડ કલર આવી જશે.
- 3
એક પેન માં મીઠું, વાયર સ્ટેન્ડ મૂકી ૫ મિનિટ માટે હાઈ ફ્લેમ પર પ્રિ હિટ કરવું. એક લંબચોરસ મૉલ્ડ માં બટર સ્પ્રેડ કરી બટર પેપર મૂકવું અને બેટર રેડવું અને ૨-૩ વાર ટેપ કરવું એટલે એર નીકળી જશે. એને વાયર સ્ટેન્ડ પર મૂકી ૩૦ મિનીટ માટે બેક કરવું.
- 4
ત્યારબાદ એક બાઉલ માં ક્રીમ ચીઝ લઈ બીટર થી બીટ કરી સ્મૂધ કરવું. એમાં બટર ઉમેરી ફરીથી બીટ કરવું. પછી વેનીલા એસેન્સ, થોડી થોડી ખાંડ ઉમેરતા જઈ બીટ કરવું એટલે ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ તૈયાર થઈ જશે. ત્યારબાદ એક પાયપિંગ બેગ માં ભરવું.
- 5
૩૦ મિનીટ પછી કેક ને ટુથપિક થી ઇન્સર્ટ કરી ચેક કરવું. ક્લીન બહાર આવે એટલે કેક તૈયાર છે ત્યારબાદ એકદમ ઠંડી થાય એટલે અન્મોલ્ડ કરી ગોળ આકાર ના મોલ્ડ્ થી મીની કેક કાપી લેવી.
- 6
ત્યારબાદ મીની રેડ વેલ્વેટ કેક નું એક લેયર લઈ એની ઉપર પાયપિંગ બેગ થી ક્રીમ ચીઝ નું લેયર કરી ઉપર મીની કેક નું બીજું લેયર મૂકી ઉપર ફરીથી ક્રીમ ચીઝ નું લેયર કરી ઉપર કેક નાં ક્રમ્બલ્સ સ્પ્રિંકલ કરવા. તૈયાર છે મીની રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક બાઇટ્સ. ફ્રીઝ માં મૂકી ઠંડી પણ સર્વ કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
- ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
- બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
- ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
- મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
- પેપ્પર ગાર્લિક મેયોનીઝ (Papper Garlic Mayonnaise Recipe In Gujarati)

ટિપ્પણીઓ (15)