રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં પાણી,તેલ્, ખારો પાપડીયો લઈ હેન્ડ વીસ્કર થી સારીરીતે મીક્ષ કરો જયાં સુધી તેનો કલર ના બદલે
- 2
આ મીશ્રણ માં ચાળેલો બેસન્, મીઠું મીક્ષ કરી લોટ બાંધો.બંધાએલા લોટ માં થોડુ પાણી નાખી લોટને ખૂબ મસળો.જ્યા સુધી લોટનો કલર ચેઇન્જ ના થાય લોટ ને થોડા તેલ્ થી મસળો.
- 3
લોટ થોડો ઢીલો જ રાખવો. હવે તેલ ગરમ કરો.ગાઠીયા પાડવા ના સંચા માં તેલ્ લગાવી તેમાં લોટ ભરી પાપડી પાડો.મીડીયમ્ ટુ સ્લો પર તળવા
- 4
તળાઇ જાય એટલે તેના પર હીંગ છાંટો.અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221882











ટિપ્પણીઓ (11)