કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પરાઠા વણ્યા વગર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પરાઠા વણ્યા વગર રેસીપી મુખ્ય ફોટો

પરાઠા વણ્યા વગર

Hansa Ramani
Hansa Ramani @cook_17658463

પરાઠા વણ્યા વગર

Hansa Ramani
Hansa Ramani @cook_17658463
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપઘઉંનો ઝીણો લોટ
  • 1/2 કપમેંદો
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  • 2-3 ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 કપ ઘઉંનો લોટ લઈશું. હવે 1/2 કપ મેંદો લઈશું. મેંદો નાખવાથી તેનો કલર સારો આવે છે.

  2. 2

    હવે તેમાં 2-3 ચમચી કોથમીર નાખીશું. હવે 1/2 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.

  3. 3

    હવે બધી જ સામગ્રી ને સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે હુંફાળું પાણી લઈશું. પાણી આપણે એકદમ વધારે નથી નાખી દેવાનું. થોડું થોડું પાણી નાખતા જઈશું. અને મિક્સ કરતા જઈશું. એકદમ ગાઠા વગર નું આપણે ખીરું તૈયાર કરીશું.

  4. 4

    ખીરુ એકદમ હલકા હાથે નોનસ્ટિક પેન માં ફેરવવાનું છે.અને થોડું જાડું રાખવાનું છે. અને ધીમા ગેસ પર બધું જ કુક કરી લેવાનું છે.

  5. 5

    હવે તેના પર થોડું ઘી અથવા તેલ લગાવી લઈશું.હવે તેને પ્રેસ કરતા જવાનું અને કુક કરી લઈશું. હવે તેને પલટાવી લઈશું. અને બીજી સાઈડ પર પણ ઘી લગાવી લઈશું. હવે તેને ધીરે ધીરે પ્રેસ કરતા જઈશું.જેમ જેમ તમે પ્રેસ કરતા જશો. તેમ તેમ તમારો પરોઠો ફુલ તો જશે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hansa Ramani
Hansa Ramani @cook_17658463
પર July 03, 2021 12:10

ટિપ્પણીઓ

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
August 28, 2021 13:57
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરાઠા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મિન્ટ ગાર્લિક આલુ સેવ (Mint Garlic Aloo Sev Recipe In Gujarati)
  2. આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
  3. ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
  4. પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. ચીઝ ફ્રાય મોમોઝ (Cheese Fry Momos Recipe in Gujarati)
  2. આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
  3. પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)
  4. મસાલા પાવ.(Masala Pav Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221946
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close