કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#RC1
ઝુકિની એ પોષક તત્વો થી ભરપુર અને તેમા એન્ટીઓક્સીડ્ંટ અને આંખ,સ્કીન,હાટઁ માટે ખુબ જ ગુણકારી છે તેમા પનીર અને વેજીટેબલ નુ સ્ટફીંગ કયુઁ છે જે ટેસ્ટી હેલ્ધી અને ડાયેટ મા ભી લઇ શકાય તેવી રેસીપી છે

#RC1
ઝુકિની એ પોષક તત્વો થી ભરપુર અને તેમા એન્ટીઓક્સીડ્ંટ અને આંખ,સ્કીન,હાટઁ માટે ખુબ જ ગુણકારી છે તેમા પનીર અને વેજીટેબલ નુ સ્ટફીંગ કયુઁ છે જે ટેસ્ટી હેલ્ધી અને ડાયેટ મા ભી લઇ શકાય તેવી રેસીપી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1યેલ્લો ઝુકિની
  • 1/2 કપપનીર
  • 1કેપ્સીકમ
  • 1ડુંગળી
  • 1ટામેટું
  • 2 ચમચીલીલુ લસણ
  • 1 ચમચીચીલ્લી ફ્લેક્સ
  • 1 ચમચીઓરેગાનો
  • 1/2 ચમચીમીઠું
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઝુકિની ને પીલર થી લાંબી સ્લાઇસ કરી લો કેપ્સિકમ ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો

    ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઝુકિની ને નોનસ્ટીક મા તેલ લગાવી બન્ને બાજુ શેકી લો

    ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે તેમા લીલુ લસણ ડુંગળી નાખી સાંતળો પછી તેમા કેપ્સીકમ ટામેટું નાખો પછી તેમા પનીર,ઓરેગાનો,ચીલ્લી ફ્લેક્સ,મીઠું,મરી પાઉડર નાખી બરાબર હલાવી લો

    ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઝુકિની મા મરી પાઉડર સ્પી્ંકંલ કરી તેમા સ્ટફીંગ મુકી રોલ વાળી લો

    ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ઝુકિની પનીર રોલ ટોમેટો કેચપ સાથે સવઁ કરો

    ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઝુકિની પનીર રોલ (Zucchini Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
પર July 08, 2021 14:24

ટિપ્પણીઓ (6)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
July 08, 2021 20:15
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઝુકીની Paneer રોલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  2. બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
  3. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  4. હેલ્ધી પ્લેટર (Healthy Platter Recipe In Gujarati)
  5. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  1. લીલી મકાઈ નાં ઢોકળાં (Sweet Corn Dhokla Recipe In Gujarati)
  2. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  3. મેંગો સાગો ડેઝર્ટ (Mango Sago Dessert Recipe In Gujarati)
  4. બેસન બરફી (Besan Barfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15243290
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close