કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

આજે sunday નું dinner
હાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે

આજે sunday નું dinner
હાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે

વધુ વાંચો

દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

આજે sunday નું dinner
હાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે

આજે sunday નું dinner
હાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  • 1નાની દૂધી ખમણેલી
  • 1 વાટકીચણા લોટ
  • 1 વાટકીસોજી
  • 1 વાટકીઘઉં નો લોટ
  • 3 વાટકીબાજરા નો લોટ
  • ખાટી છાશ જરૂર મુજબ
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1 ચમચીખાંડ
  • 1 ચમચીમરચું
  • 1 ચમચીધાણા જીરૂ પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • 3 ચમચીતેલ મોણ માટે
  • 1/2ઇનો
  • વધાર માટે
  • 3 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીતલ
  • 1/2 ચમચીહિંગ
  • 8-10પાન મીઠો લીમડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધી ને ખમણી તેમાં મરચું,ધાણાજીરું,હળદર, મીઠું, લીંબુનો રસ, તલ,ખાંડ, તેલ નાખી બરાબર મિક્ષ કરો

    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં ઘઉં,ચણા, બાજરા નો લોટ,સોજી નાખી બરાબર મિક્ષ કરો, તેમાં ઇનો નાખી છાશ વડે લોટ બાંધો

    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક ઢોકરિયા માં મૂઠિયાં વાળી તેને 12 થી 15 મિનિટ બાફવા દો.બફાઇ ગયેલા મુઠીયા થોડા ઠડા થાય પછી તેના કટકા કરી એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરૂ, તલ, લીમડો નાખી મુઠીયા નાખી બરાબર મિક્ષ કરો.

    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મુઠીયા સર્વ કરો

    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Archana Parmar
Archana Parmar @Archana_87
પર July 11, 2021 17:07

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 20, 2021 17:56
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના મુઠીયા દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રેનબેરી વ્હાઇટ ચોકો ચિપ્સ કુકીઝ (Cranberry White Choco Chips Cookies Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
  3. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  4. ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)
  5. રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
  1. સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રુટ મફિન્સ (Dryfruit Muffins Recipe In Gujarati)
  3. આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
  4. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15255907
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close