ડુંગળી ભજીયા (Dungli Bhajiya Recipe In Gujarati)
#EB Week 9
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ મેંદામાં મીઠું, મરી પીસેલા, ચીલી ફ્લેક્સ,સોડા નાખી ને પતલુ ખીરું તૈયાર કરી લઈએ. કેમ સુધી સાઈડ માં તેલ ગરમ કરવા માટે રાખો.
- 2
ત્યાં સુધી મેંદાના ખીરામાં ડુંગળીની ગોળ સ્લાઈસ બોળી ને બ્રેડ ક્રમ્સ લગાવીને બધી જ આવી રીતના તૈયાર કરી લો. ત્યાં સુધી તેલ ગરમ થઈ જશે.
- 3
તેલ ગરમ થયા બાદ તેમાં તળી લો અને તળાઈ ગયા બાદ સર્વિંગ પ્લેટમાં કાઢી મનગમતી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15268249




ટિપ્પણીઓ