લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બધી દાળ ને મિક્સ કરીને ખીરું બનાવો. મિક્સર માં દાળ ને પીસી ને તેમાં આદુ મરચા ની પેસ્ટ, 2 ટી સ્પૂન તેલ અને હળદર ઉમેરો. અને ઇનો અને જરૂર મુજબ પાણી ઉમેરો.
- 2
હવે, ઢોકળાના સ્ટેન્ડમાં ઢોકળા નુ ખીરુ તેલ મૂકીને પાથરો તેના ઉપર લાલ મરચું ભભરાવવું.
- 3
15-20 મિનિટ સુધી તેને સ્ટીમ થવા દેવું પછી તેના કાપા પાડવા. આ ગરમાગરમ ઢોકળા સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15286068












ટિપ્પણીઓ