કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

#RC3

Weekred

મેં આજે સૂકી લાલ વડાપાવ ની ચટણી બનાવી છે,તેને ફ્રીઝ માં એક મહિનો સુધી સ્ટોર કરી શકાય છે,એકદમ ઝટપટ બની જાય છે,હાલ મોનસુન સીઝન ચાલુ છે તો આ ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો બનાવીએ ચટણી,

#RC3

Weekred

મેં આજે સૂકી લાલ વડાપાવ ની ચટણી બનાવી છે,તેને ફ્રીઝ માં એક મહિનો સુધી સ્ટોર કરી શકાય છે,એકદમ ઝટપટ બની જાય છે,હાલ મોનસુન સીઝન ચાલુ છે તો આ ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો બનાવીએ ચટણી,

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૮_૧૦ મિનિટ
૧ મહિના
  • ૧ નાનો કપશીંગદાણા
  • ૨ ટેબલસ્પૂનસફેદ તલ
  • ૧૫_૨૦ કળી લસણ
  • ૨ ટેબલસ્પૂનટોપરાની ખમણ
  • ૧ ટીસ્પૂનમીઠું
  • ૩ ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  • ૧ ટીસ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૮_૧૦ મિનિટ
  1. 1

    એક પેન માં તેલ નાખી ગરમ કરવા મૂકવું,તેમાં શીંગદાણા નાખી સાંતળવું,થોડા થાય એટલે તેમાં લસણ ની કળી નાખી તેને પણ સાંતળવું,હવે તેમાં તલ અને ટોપરાની ખમણ નાખી થોડી વાર ચલાવતા રેવું,

    સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ બંધ કરી દેવું અને આ મિશ્રણ ને ઠંડુ થવા દેવું,ઠંડુ થઈ જાય પછી મીકિસજાર માં નાખી તેમાં લાલ મરચું પાઉડર,મીઠું નાખાવું,

    સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મિક્સર ને ચાલુ બંધ કરી પલ્સ માં ચલાવી લેવું,નહિ તો શીંગ અને ટોપરા માંથી તેલ છુ ટુ પડશે, તો બસ તૈયાર છે,વડપાવ,ભજીયા,અને બેસન ચીલા સાથે ઉપયોગ માં આવતી સૂકી લાલ ચટણી😋

    સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sunita Ved
Sunita Ved @cook_25903171
પર July 19, 2021 17:21
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
July 20, 2021 07:41
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અવાકાડો ઉપમા (Avacado Upma Recipe In Gujarati)
  2. હોમ મેડ સત્તું પાઉડર (Home Made Sattu Recipe In Gujarati)
  3. લાલ ગુલાબ નો જામ (Red Rose Jam Recipe In Gujarati)
  4. લાલ જામફળનો આઇસ્કીમ (Red Guava Icecream Recipe In Gujarati)
  5. હોમ મેડ માખણ (Homemade MakhanRecipe In Gujarati)
  1. થાઇ રાઈસ સ્ટીક નુડલ્સ (Thai Rice Stick Noodles Recipe In Gujarati)
  2. સ્પાઈસી વેજ ચીઝ સેન્ડવીચ (Spicy Veg Cheese Sandwich Recipe In Gujarati)
  3. પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe In Gujarati)
  4. રોઝ મોકટેલ (Rose Mocktail Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15288012
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close