બટાકા ના ભજીયાં (Bataka Bhajiya Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
બટાકા ના ભજીયાં (Bataka Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં મીઠું, ચણાનો લોટ, ખાવાનો સોડા અને પાણી નાખી ભજીયા નું ખીરું તૈયાર કરો. બટાકા ની પતરી કરી લો અને પાણીમાં નાખીને ધોઈ નીતારી લો.
- 2
મરચાં ને પણ ધોઈને એમાં ચીરો પાડીને તૈયાર કરો.હવે ભજીયાના ખીરા માંથી બટાકાના ભજીયા અને મરચાં ના ભજીયા તૈયાર કરો.
- 3
મરચાં અને બટાકાના ભજીયા બનીને તૈયાર છે. ગરમાગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15293702









ટિપ્પણીઓ (11)