બટાકા ની છાશ વાળી સબ્જી (Bataka Chhas Vali Sabji Recipe In Gujarati)

#RC3 લાલ રેસીપી આ શાક મુખ્યત્વે મધ્યપ્રેદેશ માં વધારે બનાવવા માં આવે છે. આ શાક ને બનાવા નું પણ એટલું જ સહેલું છે
છાશ વાળા બટાકાની સબજી
બટાકા ની છાશ વાળી સબ્જી (Bataka Chhas Vali Sabji Recipe In Gujarati)
#RC3 લાલ રેસીપી આ શાક મુખ્યત્વે મધ્યપ્રેદેશ માં વધારે બનાવવા માં આવે છે. આ શાક ને બનાવા નું પણ એટલું જ સહેલું છે
છાશ વાળા બટાકાની સબજી
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ લીલા મરચા ને ઝીણા કાપી લેવાના એના પછી ગેસ ઉપર તપેલી મૂકી 3 પરી તેલ નાખીશુ.
- 2
તેલ ગરમ થાય ત્યાં સુધી વાટકી માં થોડું પાણી લઈને તેમાં જોઈતા પ્રમાણ માં. હળદર, દાણા, અને લાલ મરચાં ને આ પાણી માં મિક્ષ કરી મસાલો બનાવી લઈસુ
- 3
હવે તેલ ગરમ થઇ ગયા પછી એમ મેથી દાન અને હીંગ નાખીસુ એ ચટકી ગયા પછી તેમાં લીલાં મરચા અને રેડી કરેલો મસાલો નાખીસુ મસાલો બરાબર થઈ જાય.
- 4
હવે એના પછી બાફેલા બટાકા ના પીસ કરીને નાખીસુ અને મિક્ષ કરીશુ એના પછી તેમાં એક ગ્લાસ પાણી નાખીસુ અને પછી ગેસ ને સલૉ ફેમ પર કરી તેમાં છાશ નાખવાંની અને હલાવતા રહેવાનું
- 5
જાય સુધી શાક ઉકળવા ના લાગે ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું ઉકાળો આવી જાય એટલે ગેસ ને મીડીયમ ફ્લેમ પર કરી 15 થી 20 મીનટ ઉકળતા રેહવાનું
- 6
લાસ્ટ માં એક ચમચી ઘી નાખી ને ઉપર થી લીલા દાણા નાખી દેવાના
- 7
તો રેડી છે મસ્ત સ્વાદિષ્ટ સબ્જી
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ