કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#RC3
#redrecipe

જલેબી કોને ના ભાવે? આપણા ભારત દેશની નેશનલ મિઠાઇ એટલે જ કદાચ કહેવાય છે. પણ જો ઇતિહાસ માં ડોકિયું કરીએ તો જલેબી મૂળ રીતે ભારત દેશમાં નથી ઉદ્દભવી. ઇરાન દેશમાં ઝોલાબિયા તરીકે ઓળખાતી અને ઇફ્તારમાં રમઝાન વખતે ખાસ બનતી. ત્યાંથી બીજે બધે એ ખ્યાતનામ થઇ. અને મુગલો સાથે ભારતમાં પ્રવેશી.અને પછી અહીં સ્વાદરસિયાઓમાં પ્રખ્યાત થઇ.

જલેબી એમ જ ખાઇએ તો પણ સ્વાદિષ્ટ લાગે. સમોસા, કચોરી, ફાફડા, ગાંઠિયા,ઊંધીયું વગેરે વગેરે ફરસાણ સાથે પણ જબરી જામે...પણ.....તેના અસલી સ્વાદની મજા તો રબડી સાથે જ આવે. ગજબની મીઠાશમાં મીઠાશ ભળે. તો આજે મેં સાથે રોઝ રબડી પણ બનાવી...

મારા દિકરાને એકલી જલેબી બહુ મીઠી લાગે અને ઓછી પસંદ છે. પણ મારી બનાવેલી જલેબી તેણે રબડી સાથે ટેસ્ટ કરી અને બન્ને સાથે બહુ પસંદ આવ્યા. અને સારી એવી ખાધી...

જલેબી ઘણી બધી રીતે બનતી હોય છે. જેમાંથી મેં આજે મેંદાની ઇન્સ્ટન્ટ જલેબી બનાવી છે. ખીરામાં આથો ના આવેલો હોય તો ફક્ત સહેજ ખટાશવાળા સ્વાદનો ફરક પડે. બાકી ઇન્સ્ટન્ટ જલેબી એટલી જ ટેસ્ટી, ક્રિસ્પી અને પરફેક્ટ બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
25-30 નંગ
  1. ➡️ચાસણી બનાવવા માટે,
  2. 2 કપખાંડ
  3. 1 કપપાણી
  4. 2ટીંપા રેડ જેલ ફૂડ કલર
  5. 3-4ટીંપા વ્હાઇટ રોઝ એસેન્સ
  6. ➡️ખીરું બનાવવા માટે,
  7. 1કપ(140 ગ્રામ) મેંદો
  8. 5 ગ્રામઇનો(ફ્રૂટ સોલ્ટ)
  9. 1 ટેબલ સ્પૂન (15 ગ્રામ)ઘી
  10. 3/4 કપપાણી
  11. ➡️તળવા માટે ઘી કે વાસ વગરનું તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ➡️ પહેલા ચાસણી બનાવીશું. એક મિડિયમ ઊંડા વાસણમાં કે તપેલીમાં ખાંડ અને પાણી લઇ ગરમ મૂકવું. ખાંડ ઓગળે અને એકાદ બે ઉભરા આવે એટલે ચેક કરવું. એક નાનો તૂટતો તાર બનતો હોય તો ચાસણી તૈયાર સમજવી. ગેસ પર 5-7 મિનિટ સમય લાગશે. પાણી માપનું લીધું હોવાથી ચાસણી જલ્દીથી બની જશે.ગેસ બંધ કરી તેમાં રેડ કલર અને રોઝ એસેન્સ ઉમેરવું.

    ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    ➡️તરત ખીરું બનાવીશું. ચાસણી ઠંડી નથી પડવા દેવાની. એક બાઉલમાં મેંદો ચાળીને લેવો.તેમાં ઇનો અને ઘી ઉમેરી મિક્સ કરી લેવું.

    ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરવું. ઇનોના કારણે લોટમાં ઇન્સ્ટન્ટ રિએક્શન આવશે. લોટ જાળીદાર થઇ ઢીલો થશે. તૂટી તૂટીને ધીરે પડે તેવું ખીરું રાખવું.

    ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    ખીરું તૈયાર થાય એટલે તરત જ એક પાઇપીંગ બેગમાં ભરી લેવું. એક છીછરા પહોળા સપાટ તળિયા વાળા પેનમાં ઘી કે તેલ ગરમ મૂકવું. મેં અહીં 4-5 ચમચા સનફ્લાવર ઓઇલ અને 4-5 ચમચા ઘી મિક્સ લીધું છે.

    ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    ઘી પૂરું ગરમ થાય એટલે પાઇપીંગ બેગમાં નાનું કાણું કરી ઘીમાં જલ્દીથી બેગ ગોળાકાર ફેરવી જલેબી પાડવી. પાડતી વખતે ઘી પૂરું ગરમ હોવું જોઇએ નહીં તો જલેબી ફૂલશે નહીં અને ચપટી કડક થશે. પાડ્યા પછી ગેસ મિડિયમ કરી ગોલ્ડન બ્રાઉન કલર આવે અને એકદમ ક્રિસ્પી પડ થાય ત્યાં સુધી તળવી. કાઢીને સીધી ચાસણીમાં મૂકવી. ચાસણીમાં સરખી ડૂબાડવી.

    ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    તરત ગેસ ફાસ્ટ કરી બીજી વારની જલેબી તળવી. તે તળાવા આવે એટલે પહેલીવાર ની જલેબીને ચાસણીમાંથી સ્કૂયરથી કાઢી પ્લેટમાં મૂકવી. પછી નવી તળેલી ચાસણીમાં મૂકવી. લગભગ 2 મિનિટમાં એકવારની જલેબી તળાઇ જશે અને ચાસણીમાં રહેશે. આ રીતે બધી જલેબી બનાવી લેવી.

    ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    એકદમ ગરમ ને ક્રિસ્પી આ જલેબી બહુ જ મસ્ત લાગે છે. તેને મનગમતા ફરસાણ અને ચા, કે ઠંડી લચ્છેદાર રબડી સાથે સર્વ કરવી. આ રીતથી બહુ જ પરફેક્ટ એકદમ ક્રિસ્પી જલેબી બની છે.

    ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર July 22, 2021 18:05
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
January 12, 2022 21:10
Super awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
  2. બીટરૂટ સ્મૂધી શોટ્સ (Beetroot Smoothie Shots Recipe In Gujarati)
  3. સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)
  4. લસણીયા ચટણી (Lasaniya Chutney Recipe In Gujarati)
  5. ટોમેટો ઓનીયન ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati)
  1. સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)
  2. દાડમ સ્કવોશ (Pomegranate Squash Recipe In Gujarati)
  3. બીટરૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
  4. ટોમેટો કેચઅપ (Tomato Ketchup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299846
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close