મેથી ના ફુલવડા (Methi Fulvada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં સમારેલી લીલી મેથી, આદું, મરચાં, આખાં ધાણા,મરી, હિંગ, મીઠું અને ચણાનો લોટ નાખી મિક્સ કરી લો. હવે તેમાં ખાવાનો સોડા અને બે ચમચી પાણી નાખી મિક્સ કરી ફુલવડા નું ખીરું તૈયાર કરો.
- 2
હવે ગેસ પર તેલ ગરમ કરી તેમાં ફુલવડા નાખી ધીમા તાપે તળી લો. તેને સવીૅગ પ્લેટ માં લઇ કોઈ પણ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમાગરમ ફુલવડા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326614




ટિપ્પણીઓ