કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#RC4

કિવિ ભલે બહુ લોકપ્રિય ફળ ન હોય પરંતુ તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ભૂરા રંગની છાલવાળું કિવિ અંદરથી નરમ અને લીલા રંગનું હોય છે. તેની અંદર કાળા રંગના નાના-નાના બીજ પણ હોય છે. કિવિ ખાવાના અનેક ફાયદા છે.વિટામિન સીથી ભરપૂર કિવિમાં પુરતું એન્ટીઓકિસડન્ટ મળી આવે છે. કિવિમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 2 નંગકિવિ
  2. 2 કપદૂધ
  3. 3-4 ટીસ્પૂનખાંડ
  4. 1/2 કપવેનીલા આઈસક્રીમ
  5. ગાર્નીશિંગ માટે -
  6. કીવિ સ્લાઈસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કિવિને પાણીથી ધોઈને, છોલીને સમારી લો.

    કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક મિકસરના જારમાં સમારેલી કિવિ,1 કપ દૂધ અને ખાંડ ઉમેરીને વાટી લો.

    કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી બાકી વધેલુ 1કપ દૂધ, આઇસક્રીમ ઉમેરી ફરી વાટી લો.

    કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે કિવિ સ્મૂધી. સર્વિગ ગ્લાસમાં તૈયાર કરેલ સ્મૂધી નાખીને સર્વ કરો.

    કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Israni
Harsha Israni @cook_14344309
પર July 29, 2021 17:00
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Neelam Patel
Neelam Patel @neelam_207
October 29, 2021 09:43
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
  2. પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
  4. ખમણ ની ચટણી (Khaman Chutney Recipe In Gujarati)
  5. ગ્રીન સનફ્લાવર પરોઠા (Green Sunflower Paratha Recipe In Gujarati)
  1. પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
  2. પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
  3. પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati)
  4. દાબેલી ઈડલી (Dabeli Idli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327784
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close