રાંધવાની સૂચનાઓ
- 1
ફરાળી ગઠીયા બનાવવા માટે રજગરા ના લોટ માં તેલ નું મોણ અને મીઠું નાખી પાણી થી કણક તૈયાર કરી લેવી.
- 2
ત્યાર બાદ તૈયાર કરેલી કણક ને ૫ મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
- 3
કણક ને રેસ્ટ આપો ત્યાં સુધી મા ગઠીયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવું. અને સાથે સાથે ગઠીયા પાડવા ના સંચા માં તેલ લગાવી ને તૈયાર રાખવો
- 4
હવે તૈયાર કરેલી કણક ને સંચા માં ભરીને ગરમ તેલ માં ગઠીયા પડી લેવા.
- 5
ગઠીયા ને મધ્યમ આચ પર ક્રિસ્પી અને બદામી રંગના થાય ત્યાં સુધી તળવા.
- 6
હવે એક મોટા વાસણમાં બનાવેલા ગઠીયા,તળેલા સીંગદાણા,મસાલા શીંગ, બટેટા નું સલિ ખમણ બધું ભેગું કરીને મસાલો છાંટીને મિક્સ કરવું.
- 7
તો હવે તૈયાર છે વ્રત માં ખાઈ શકાય એવો ટેસ્ટી ચટપટો ચેવડો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15345976




ટિપ્પણીઓ (4)