તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

#EB
Week 13
તવા પુલાવ એ એક સ્ટ્રીટ ફૂડ છે .જે બાફેલા ભાત ની અંદર મિક્ષ વેજીટેબલ નાખી મસાલા કરી તાવ પર બનાવા માં આવે છે. તવા પુલાવ પણ ઘાણી અલગ અલગ રીતે બનતા હોય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
1 વાટકી ચોખા ને છુટા થાય તે રિતે બાફી લો. બફાતી વખતે તેમાં મીઠું,ચપટી હળદર,લીલા વટાણા નાખી બાફી લો
ભાત 90 %જેટલા બફાઈ જય એટલે તેને ઓસાવી લેવા. - 2
એક તવા પર તેલ ગરમ કરી તેમાં જરૂ, નાખી તેમાં સુધરેલી ડુંગળી, આદુ, લસણ નાખી થોડી વાર સાંતળવું તેમાં કેપ્સિકમ, કોબી, ગાજર, ટામેટા સ્વાદ અનુસાર મીઠું નાખી, થોડી વાર ચડવા દો. તેમાં બધા મસાલા. પુલાવ ગરમ મસાલો,પાવબાજી મસાલો નાખી. તેમાં રાંધેલા છુટા ભાત નાખી બરાબર મિક્ષ કરીને પુલાવ ત્યાર કરો. ઉપર થી થોડી કોથમીર, ફુદીનાના પાન નાખી સર્વ કરો.
- 3
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (14)