કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ) રેસીપી મુખ્ય ફોટો

ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ)

asharamparia
asharamparia @Asharamparia

#EB
#Week13

ફ્રેન્ડસ, ભાખરી પીઝા તો આપણે બનાવતા જ હોય . દાબેલી નો થોડો માવો ઉમેરી ને મેં દાબેલી ફ્લેવર્ડ પીઝા બનાવેલ છે ( દાબેલી નો બટેટાનો માવો બનાવવા ની રીત મેં શેર કરી છે )

#EB
#Week13

ફ્રેન્ડસ, ભાખરી પીઝા તો આપણે બનાવતા જ હોય . દાબેલી નો થોડો માવો ઉમેરી ને મેં દાબેલી ફ્લેવર્ડ પીઝા બનાવેલ છે ( દાબેલી નો બટેટાનો માવો બનાવવા ની રીત મેં શેર કરી છે )

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપરોટલી નો લોટ
  • ૨ ચમચીતેલ મોણ માટે
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
  • ૧/૨દાબેલી નો માવો
  • ૧/૨ કપપીઝા સોસ
  • ચીઝ
  • કેપ્સીકમ
  • રેડ ચીલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • ઓલીવ્સ
  • મસાલા સીંગ
  • દાડમ નાં દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ, મીઠું, અને તેલ મિક્સ કરી જરુર મુજબ પાણી ઉમેરી ભાખરી નો કડક લોટ બાંધવો. કોઇપણ સેઈપ માં ભાખરી વણી ઘીમા તાપે ક્રિસ્પી સેકી લેવી.

    ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં દાબેલી નો માવો, મસાલા સીંગ ઉમેરી મિક્સ કરી લેવું અને ભાખરી ઉપર પીઝા સોસ લગાવી આ દાબેલી નો માવો લગાવી દેવો. ઉપરથી ચીઝ, કેપ્સીકમ, ઓલીવ્સ રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, દાડમ નાં દાણા સ્પ્રીન્કલ કરી ફરી સ્લો ફલેમ પર સેકવુ જેથી ચીઝ મેલ્ટ થઈ જાય. મેં અહીં ચીઝ ખમણી ને જ યુઝ કરેલ છે ફરી બેક નથી કર્યું.

    ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો એકદમ નવા ફ્લેવર્ડ માં આ ભાખરી પીઝા તૈયાર છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

asharamparia
asharamparia @Asharamparia
પર August 11, 2021 11:54

ટિપ્પણીઓ (7)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
August 12, 2021 01:55
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરી પીઝા દાબેલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કિટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
  2. ગ્રીન સાબુદાણા ખીચડી
  3. કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
  4. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  5. ફરાળી ઢોકળા (Farali dhokla recipe in Gujarati)
  1. પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
  2. વ્હાઈટ શ્રીખંડ (White Shrikhand Recipe In Gujarati)
  3. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  4. ફરાળી દૂધી ના મૂઠિયાં જૈન (Farali Dudhi Muthia Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15376133
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close