રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામા ને પાણી વડે સાફ કરી લેસુ અને ત્યાર બાદ તેમાં બટાકા અને દૂધી નુ ખમણ એડ કરી બધુ મિક્સ કરી લેસુ..
- 2
ત્યાર બાદ એક પેન મા ઘી લઈ લેસુ..તેમાં જીરું અને લિંમડા ના પાન એડ કરી લેસુ અને ત્યાર બાદ આદુ મરચા ની પેસ્ટ એડ કરી તેમાં સામો,બટાકા અને દૂધી એડ કરી લેસુ..ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી સામા ને પકવી લેસુ..
- 3
જ્યારે સામો પાકવા આવે ત્યારે લાલ મરચું પાઉડર એડ કરી દેવાનુ અને ત્યાર બાદ જો ગળાસ ખટાસ ભાવતી હોઇ તો એડ કરી સકાય..અને ત્યાર બાદ કોથમીર થી ગાર્નિશ કરી સર્વે કરસું..રેડી છે મોરયા ની ખિચડી..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15420618




ટિપ્પણીઓ (2)