તલવટ (Talvat Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda @Bansicook_24196934
#ff3
#Cookpadindia
#Cookpadgujrati
#childhood
આપને ગુજરાતી ઓ ને ત્યાં લગ્ન પ્રસંગ હોય કે નાના મોટા તહેવાર હોય એમાં નૈવેધ નું મહત્વ થોડું વધારે જ હોય. તલ વટ એ એક નૈવેધ જ છે . શ્રાવણ મહિના માં કૃષ્ણ પક્ષ પાચમ ના રોજ નાગપાંચમ તરીકે પહેલેથી જ મનાવા માં આવે છે આ દિવસે ખાસ કરીને નાગદેવતા ની પૂજા કરવા માં આવે છે , સ્ત્રી ઓ ઠંડુ જમે છે,સાથે સાથે નૈવેધ માં તલ વટ ધરવા માં આવે છે.

Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15435234

ટિપ્પણીઓ (12)