કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#cr
#PR

#cr
#PR

વધુ વાંચો

પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#cr
#PR

#cr
#PR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 minutes
8 to 9 pieces
  • ૧૫૦ ગ્રામ ડેસીકેટેડ કોકોનટ
  • ૫ નાગરવેલના પાન
  • ૧/૨ કપ milkmaid
  • ૨ ચમચી ઘી
  • pinchgreen ફૂડ કલર
  • સ્ટફિંગ માટે:
  • ૪-૫ બદામના ટુકડા
  • ૪-૫ કાજુના ટુકડા
  • 2ચમચી ગુલકંદ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    સૌપ્રથમ મિક્સર જારમાં નાગરવેલના પાનને ધોઈ ટુકડા કરી તેમાં મિલ્ક મેઇડ એડ કરી પેસ્ટ બનાવો.

    પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં 2 ચમચી ઘી એડ કરી કોકોનટ ને બે મિનિટ માટે શેકી લો. હવે તેમાં બનાવેલી milkmaid અને નાગરવેલનાં પાનની પેસ્ટ એડ કરો. બે ચમચી દૂધમાં ફૂડ કલર મિક્સ કરી કોકોનટ ના પુરાણ માં એડ કરો. પુરણને એક ડીશમાં લઈ ઠંડુ થવા દો.

    પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટફિંગ માટે: કાજુ-બદામ ના ટુકડા ને એક ચમચી ઘી માં એક મિનિટ માટે શેકી લેવા. શેકેલા કાજુ બદામ ના ટુકડા અને ગુલકંદ ને મિક્સ કરી લો. ઠંડુ થઈ ગયેલું કોકોનટ ના પુરાણમાંથી નાની થેપી બનાવો તેની અંદર તૈયાર કરેલું ગુલકંદ નું સ્ટફિંગ ભરી ગોળ લાડુ બનાવી તૈયાર કરો. આ લાડુ કોકોનટ ના પાવડર માં રગદોળી કોટ કરી લો.

    પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે કોકોનટ લાડુ તેને કોઈપણ તહેવાર અથવા ગણપતિ પૂજામાં પણ ગણપતિ બાપ્પાને ભોગ તરીકે ધરાવી શકાય.

    પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર September 05, 2021 16:52

ટિપ્પણીઓ (47)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
October 24, 2022 06:09
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાન નાળીયેર કોકોનટ બોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
  2. ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
  3. ભાત ના મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
  4. સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati)
  5. કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
  1. ખજૂર કોકોનટ લાડુુ (Dates Coconut laddu recipe in gujarati)
  2. સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
  3. બળી (Bari Recipe In Gujarati)
  4. ફ્લાવર વટાણા બટાકા નું શાક કુકર માં (Flower Vatana Bataka Shak In Cooker Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15467583
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close