કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન કે લડ્ડુ (Besan Laddu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન કે લડ્ડુ (Besan Laddu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન કે લડ્ડુ (Besan Laddu Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#PR

પર્યુષણ પર્વ પર મગસ, મોહનથાળ, ચુરમા ના લાડુ જેવી ટ્રેડિશનલ મીઠાઈ પણ બનતી હોય છે. આજે મેં અહીં ઘાબો દેવાની કે તળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બેસન લડડુ બનાવાની રેસીપી શેર કરી છે. લોટ સેકવા માં થોડી તકેદારી રાખી ને એકદમ પરફેક્ટ બેસન લડડુ સરળતાથી અને ઝડપથી બની જશે. ચણાના ઝીણા/ રેગ્યુલર લોટ માંથી જ લાડુ બનાવવા ની રીત નીચે આપેલ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩/૪ કપ ઘી
  • ૪ કપચણાનો લોટ
  • ૧⅓ કપ ખાંડ નો પાઉડર
  • ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  • ડ્રાયફ્રુટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નોનસ્ટિક કડાઈમાં અથવા જાડા તળિયા વાળી કડાઈમાં લો ફલેમ પર ઘી ગરમ કરી લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવો.

    બેસન કે લડ્ડુ (Besan Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન કે લડ્ડુ (Besan Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ સેકાઈ જાય એટલે ઠંડો કરવા માટે મિકસીગ બાઉલ માં કાઢી લેવો. સેકેલો લોટ ઠંડો પડે એટલે તેમાં ખાંડ નો પાઉડર, ઇલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરી ફરી થોડીવાર રેસ્ટ આપવો.

    બેસન કે લડ્ડુ (Besan Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લગભગ 1/2 કલાક પછી તેમાં ડ્રાય ફ્રુટ ઉમેરી મિક્સ કરી નાનાં કે મોટી સાઈઝ ના લાડુ વાળી લેવા. તૈયાર છે ઈન્સ્ટન્ટ બેસન લડડુ.

    બેસન કે લડ્ડુ (Besan Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન કે લડ્ડુ (Besan Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન કે લડ્ડુ (Besan Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

asharamparia
asharamparia @Asharamparia
પર September 06, 2021 09:06

ટિપ્પણીઓ (11)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
September 21, 2021 11:54
Awesomeeeeee 😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા નો લોટ લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
  2. પાપડના સ્ટફ પરાઠા (Papad Stuffed Paratha Recipe In Gujarati)
  3. સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  4. ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)
  5. શેકેલ પૌવાનો ચેવડો(No fry Rice flex chevdo recipe in Gujarati
  1. મહારાષ્ટ્રીયન પીઠલ ભાખરી (Pithla Bhakri Recipe In Gujarati)
  2. પૂરી (Poori Recipe In Gujarati)
  3. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  4. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15469698
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close