કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેપ્સીકમ નો‌ સંભારો (Capsicum Sambharo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેપ્સીકમ નો‌ સંભારો (Capsicum Sambharo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેપ્સીકમ નો‌ સંભારો (Capsicum Sambharo Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

આપણા જમણ‌ માં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડિશ નું મહત્વ એટલું જ છે. સંભારો,સલાડ, અથાણાં વિના કંઈક અધુરૂં લાગે જમવાનું સાચું ને... તો આજે મેં ઝટપટ તૈયાર થતો કેપ્સીકમ નો‌ સંભારો બનાવ્યો છે.

આપણા જમણ‌ માં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડિશ નું મહત્વ એટલું જ છે. સંભારો,સલાડ, અથાણાં વિના કંઈક અધુરૂં લાગે જમવાનું સાચું ને... તો આજે મેં ઝટપટ તૈયાર થતો કેપ્સીકમ નો‌ સંભારો બનાવ્યો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫ થી ૧૦ મિનિટ
  • ૧મોટું કેપ્સીકમ
  • ૨ ચમચીતેલ
  • ૧/૪ ચમચીરાઈ
  • ૧/૪ ચમચીજીરૂ
  • ૧/૪ ચમચીહિંગ
  • ૧/૪ ચમચીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચીચણાનો લોટ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫ થી ૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેપ્સીકમ ને ધોઈ લુછી ને નાના ચોરસ ટુકડા માં કાપી લો.

  2. 2

    વઘાર માટે તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ નાખી હળદર ઉમેરીને કેપ્સીકમ નાખો.

  3. 3

    એકાદ મિનિટ સાંતળો અને આશરે ૧/૪ કપ જેટલું પાણી ઉમેરી ઉકળે એટલે ચણાનો લોટ નાખી ધીમા તાપે ૨-૩ મિનિટ ચડવા દો.

  4. 4

    લોટ ચડી જાય એટલે બરાબર મિક્સ કરી સર્વ કરો.

    કેપ્સીકમ નો‌ સંભારો (Capsicum Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર September 08, 2021 10:39
Ahmedabad

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 21, 2021 10:13
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સંભારો કેપ્સિકમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પફ્ડરાઈસ ગ્રેનોલા ડીસ્ક
  2. થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe In Gujarati)
  3. પાણીપુરી નું તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
  4. કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
  5. જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
  1. સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
  2. તીખી પૂરી
  3. સૂજી રોટી પીઝા (Sooji Roti Pizza Recipe In Gujarati)
  4. પફ્ડરાઈસ ગ્રેનોલા ડીસ્ક
https://cookpad.wasmer.app/in-gu/recipes/15476739
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close