કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati)

Dhruti Kunkna
Dhruti Kunkna @Dhruti

#LO

#LO

વધુ વાંચો

ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati)

Dhruti Kunkna
Dhruti Kunkna @Dhruti

#LO

#LO

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  • ⭐ પુરણ બનાવવા માટે
  • 2 કપખીચડી
  • 2 નંગ- નાની સાઇઝ ના બાફેલા બટાકા
  • 2 ચમચી- બાફેલા વટાણા
  • 2 ચમચી- લીલું લસણ
  • 1 ચમચી- કાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 1 ચમચી- ધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચી- ગરમ મસાલો
  • 1/2 ચમચી- પાવભાજી મસાલો
  • 1 ચમચી- લીંબુ નો રસ
  • 1 ચમચી- કોથમીર
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ⭐પડ માટે
  • 1 કપ- ઘઉંનો લોટ
  • 1/2 ચમચી- અજમો
  • મીઠું
  • મોણ
  • પાણી જરૂર મુજબ
  • ⭐લીલી ચટણી
  • આંબલી ની ચટણી
  • સોસ
  • ⭐તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    પડ માટે ઘઉંનાં લોટમાં અજમો, મીઠું અને મુઠી પડતું તેલ ઉમેરી લો કણક બાંધી લો. કણક ને 20 માટે ઢાંકી દો.

    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા ને મેસ કરી લો. લીલું લસણ ને જીણું સમારી લો. હવે લોયા મા તેલ નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી દો. પછી તેમાં લીલું લસણ ઉમેરી સાંતળી લો. તેમાં બટાકા અને ખીચડી ઉમેરી દો. તેમાં બધા લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, પાવભાજી મસાલો, મીઠું, લીંબુ નો રસ, કોથમીર બધુ મિક્સ કરી લો. 2 મિનીટ પછી ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડુ થવા દો.

    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ ને કુનવી લો. લુવા કરી લો. હવે તેમાં થી લંબગોળ પૂરી વડી લો. પૂરી ને વચ્ચે થી કટ કરી લો. હવે કટ કરી લી પૂરી ને સાઈડ મા પાણી લગાવી ફોલ્ડ કરી તેમાં સ્ટફિંગ ભરી દો. પછી ઉપર થી પડ ને પેક કરી દો. આ રીતે બધા સમોસા ભરી લો.

    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે સમોસા તળી લો. સમોસા તળાય જાય એટલે સમોસા કાઢી લો. સમોસા ને લીલી ચટણી, આંબલી ની ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ખીચડી ના સમોસા

    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખીચડી ના સમોસા (Khichdi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Kunkna
Dhruti Kunkna @Dhruti
પર October 05, 2021 11:21

ટિપ્પણીઓ (6)

Dhruti Kunkna
Dhruti Kunkna @Dhruti
October 06, 2021 10:40
Thx
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝી સેમોલીના નગેટ્સ (Cheesy semolina nugget recipe in Gujarati)
  2. રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  3. દેશી નુડલ્સ (Desi Noodles Recipe In Gujarati)
  4. પેંડા (Peda Recipe In Gujarati)
  5. કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)
  1. મસાલા ધાણી (Masala Dhani Recipe In Gujarati)
  2. લેફ્ટ ઓવર બાસુંદી કુલ્ફી (Left Over Basundi kulfi Recipe In Gujarati)
  3. કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
  4. રોટલી ના બોલ્સ (Rotli Balls Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15579529
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close