ખીર (Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો
- 2
ચોખાને ધોઈ કૂકરમાં બાફી લેવા
- 3
દૂધ ગરમ થઇ જાય એટલે બાફેલા ચોખા ઉમેરવા
- 4
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી. બધુ ઘટ થાય ત્યાં સુધી ઉકાળો
- 5
મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો
- 6
અંદર એક ચમચી ગુલાબજળ ઉમેરી ઉપર ડ્રાયફ્રૂટ નાખી સર્વ કરવું
- 7
ગુલાબની પાંદડી થી ડેકોરેશન કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15580589




ટિપ્પણીઓ (2)