કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચડી કટલેસ (Khichdi Cutlet Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચડી કટલેસ (Khichdi Cutlet Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખીચડી કટલેસ (Khichdi Cutlet Recipe In Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#LO Khichdi Cutlet | Cutlet from Khichdi | Left over recipe

#LO Khichdi Cutlet | Cutlet from Khichdi | Left over recipe

વધુ વાંચો

ખીચડી કટલેસ (Khichdi Cutlet Recipe In Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#LO Khichdi Cutlet | Cutlet from Khichdi | Left over recipe

#LO Khichdi Cutlet | Cutlet from Khichdi | Left over recipe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 બાઉલ લેફ્ટઓવર (વધેલી) ખીચડી
  2. 1ઝીણી સમારેલ ડુંગળી (ઓપશનલ)
  3. 1સમારેલ લીલું મરચું
  4. 1 ચમચીઆદુની પેસ્ટ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 3 ચમચીબ્રેડ ક્રમ્બ્સ
  10. સમારેલ કોથમીર
  11. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ખીચડી લઈ, તેમાં ઉપરોક્ત મસાલા તેમજ કોથમીર, આદુ, મરચાં તેમજ બ્રેડ ક્રમ્બ્સ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી, બધું જ બરાબર મિક્ષ કરી મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ હથેળી પર તેલ લગાવી, મિશ્રણમાંથી લુઆ જેટલું મિશ્રણ લઈ, તેને લંબગોળ અથવા મનપસંદ શેપ આપી, કટલેસ તૈયાર કરો.

    ખીચડી કટલેસ (Khichdi Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ રીતે દરેક કટલેસ તૈયાર કરો. એક ડીશમાં બ્રેડ ક્રમ્બ્સ લઈ, તેમાં તૈયાર કરેલ દરેક કટલેસને રગદોડો. આ રીતે બધી કટલેસ તૈયાર કરો.એક પેનમાં તેલ ગરમ મૂકી, કટલેસને ગોલ્ડન બ્રાઉન તળી લો અને જો ટાળવી ન હોય તો શેલો ફ્રાય પણ કરી શકાય.

    ખીચડી કટલેસ (Khichdi Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર થયેલી કટલેસને ટોમેટો સોસ- મીઠી ચટણી સાથે સર્વ કરી શકાય. તો તૈયાર છે, ખીચડી કટલેસ.

    ખીચડી કટલેસ (Khichdi Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર October 05, 2021 13:19
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
October 05, 2021 17:17
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)
  2. પેંડા (Peda Recipe In Gujarati)
  3. ચીઝી સેમોલીના નગેટ્સ (Cheesy semolina nugget recipe in Gujarati)
  4. રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  5. દેશી નુડલ્સ (Desi Noodles Recipe In Gujarati)
  1. વધેલી બ્રેડ ની કિનારી ના અપ્પમ
  2. પાવભાજી સ્ટફ્ડ કર્ડ કબાબ (Pavbhaji Stuffed Curd Kebab Recipe In Gujarati)
  3. વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
  4. રોટલી લઝાનીયા (Rotli Lasagna Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15580734
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close